Gujarati News

Gujarati News

News of Tuesday, 19th April 2022

ગોંડલ શ્રીખીજડા મામાદેવ મંદિરે હનુમાન જયંતિની ઉજવણીઃ

ગોંડલ : ભોજરાજપરા શ્રી ખીજડા મામા દેવ મંદિર ખાતે હનુમાન જયંતીની ધામધૂમપૂર્વક ઉજવણી થઇ હતી. ધ્‍વજારોહણ, ભજન સંધ્‍યા તથા પ્રસાદનું આયોજન કરાયું હતું. સાંજે સાડા સાત કલાકે મામાદેવશ્રીની મહાઆરતી થઇ હતી. હજારોની સંખ્‍યામાં લોકોએ દર્શન કર્યા હતા. તેમ મહંત ચંદુબાપુ તથા મહંત મયુર બાપુની યાદીમાં જણાવાયું છે. (તસ્‍વીરઃ ભાવેશ ભોજાણી-ગોંડલ)

(10:12 am IST)