Gujarati News

Gujarati News

News of Tuesday, 19th April 2022

બોટાદ જીલ્લાના ગઢડા તાલુકાના ઢસામાં આવેલ આર.મહેન્દ્રકુમાર આંગડીયા પેઢીના ૨૮ લાખ ની લુંટના બનાવનો ભેદ ઉકેલી નવ આરોપીઓને લુંટના મુદ્દામાલ સાથે ગણતરીના કલાકોમાં ઝડપી પાડતી બોટાદ પોલીસ ટીમ

આરોપીઓએ આંગડીયા પેઢીની પ્રથમ રેકી કરી અને ફોરવીલ ગાડીનો ગુન્હામાં ઉપયોગ કરી મોટર સાયકલ ચાલકને ટક્કર મારી તેની પાસેથી મુદામાલ લુંટ ચલાવી ગુન્હો આચરવાની માનસીકતા ધરાવે છે

ભાવનગર-બોટાદ: બોટાદ જીલ્લાના ગઢડા તાલુકાના ઢસામાં આવેલ આર.મહેન્દ્રકુમાર આંગડીયા પેઢીના પાર્સલ લઇને જનાર માણસ હર્ષદજી ઉમેશજી રાજપુત તા.૧૬/૦૪/૨૦૨૨ ના રોજ ઢસા મુકામેથી ગારીયાધર મો.સા. લઇને પાર્સલ ડીલીવરી માટે જતા તે દરમ્યાન હુંડાઇ કંપનીની એસેન્ટ ફોર વ્હીલ કારમાં આશરે ત્રણ થી ચાર ઇસમોએ મો.સા.ને ટક્કર મારી તેઓને મો.સા. સાથે નીચે પાડી ગાડીમાં આવેલ માણસોએ આંગડીયા પેઢીના રફ હીરાના પાર્સલ ૪૫/- કિ.રૂ. ૧૧,૦૭,૦૦૦/- તથા રોકડા રૂપીયા ૧૬,૭૯,૩૮૫/- તથા સોનાનુ પાર્સલ-૧ કિ.રૂ. ૨૪,૭૯૦/-ના મળી કુલ કિ.રૂ. ૨૮,૧૧,૧૭૫/-ના મુદામાલ ની લુંટ ચલાવેલ જે અન્વયે ઢસા પોલીસ સ્ટેશનમાં ગુ.ર.નં. ૧૧૧૯૦૦૦૩૨૨૦૧૬૦/૨૦૨૨ ઇ.પી.કો. ક. ૩૯૪, ૧૨૦(બી), ૩૪ મુજબ ગુન્હો રજીસ્ટર થયેલ છે. 

જે ગુન્હો અનડીટેક્ટ હોય જે શોધી કાઢવા માટે  અશોકકુમાર , પોલીસ મહાનિરીક્ષક શ્રી ભાવનગર વિભાગ, ભાવનગરનાઓ દ્રારા સદર ગુન્હો શોધી કાઢવા માટે બોટાદ જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી ડો.કરનરાજ વાઘેલાને સુચના કરવામાં આવેલ જે અન્વયે બોટાદ જીલ્લા પોલીસ વડાએ સદર ગુન્હાની ગંભીરતા ધ્યાને લઇ બોટાદના વિભાગીય પોલીસ અધિકારી શ્રી એસ.કે.ત્રિવેદી ને સુચના કરેલ જે અન્વયે અત્રેની બોટાદ એલ.સી.બી. શાખા તથા એસ.ઓ.જી. શાખાના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એ.બી.દેવધાને તથા ઢસા/ગઢડા પોલીસ સ્ટેશનની અલગ અલગ ટીમો બનાવવામાં આવેલ જે ટીમો આ ગુન્હો શોધી કાઢવા માટે કાર્યરત કરેલ હતી.

આ દરમ્યાન લુંટમાં ભોગબનનારની બોટાદ એલ.સી.બી. ટીમ દ્રારા પુછપરછ અને ગાડીના વર્ણન તથા ગાડી કઇ દિશામાં ગયેલ તે અનુસંધાને તપાસ કરતા સદર ગાડી જે રસ્તેથી પસાર થયેલ તે રસ્તે આવેલ તમામ સીસીટીવી ફુ્ટેજ ચેક કરતા લુંટના ગુન્હામાં ઉપયોગ થયેલ એસેન્ટ ગાડીનો રૂટ નક્કિ થયેલ અને દરમ્યાન ગઢાળી ગામ પહેલા રોડ ઉપર થી લુંટમાં ગયેલ હીરાના બે પાર્સલ મળેલ અને આ ગાડી બોટાદમાંથી પસાર થયેલ હોવાનો અંદાજ આવતા અત્રેના જીલ્લામાં નેત્રમ પ્રોજેક્ટ  કાર્યરત હોય જેની મદદ લઇ સદર એસેન્ટ ગાડીના રજી. નંબર જી.જે. ૦૧ KB ૩૦૧૧ શોધી કાઢવામાં આવેલ અને આ રજી. નંબરની માહિતી આધારે ગાડીના મુળ માલિકની તપાસ દરમ્યાન સદર ગાડીનો છેલ્લે કબ્જો સરફરાજમીયા ફતુમીયા પઠાણ રહે.કડી વાળા પાસે હોવાની માહિતી મળતા તેના મોબાઇલ નંબર મેળવવામાં આવેલ તથા ટેકનીકલ સર્વેલન્સ આાધારે આ ગુન્હો આચરવામાં જે ઇસમો હતા તે તમામને મહેસાણા એસ.ઓ.જી. ટીમના સહકારથી હસ્તગત કરવામાં આવેલ અને આ ગુન્હાના કામે આરોપીઓ પાસેથી સદર લુંટમાં ગયેલ હીરાના પાર્સલ નંગ-૩૧ તથા રોકડા રૂપીયા ૯,૩૮,૦૦૦/- હસ્તગત કરવામાં આવેલ છે. 

આ આંગડીયા પેઢીની લુંટના બનાવને અંજામ આપવા માટે ઢસા ગામે શંકરપરા વિસ્તારમાં સામાંકાઠે રહેતા મહોબતભાઇ ભીખાભાઇ રાઠોડ કે જે આંગડીયા પેઢીના માણસો આંગડીયાનો હીરા, રોકડ, સોના વિ. પાર્સલો લઇને ક્યારે આવે છે તેમજ જાય તેનાથી માહિતગાર હોય જેથી તેમણે આ લુટ માટે તેમના જાણીતા અને સંપર્ક વાળા ટ્રક ડ્રાઇવર કડી તાલુકાના કંજરી ગામના સલીમભાઇ જીવાભાઇ સીપાઇનો સંપર્ક કરેલ અને મોહબતભાઇએ આ સલીમભાઇ આજથી દોઢેક મહિના પહેલા ઢસા મુકામે રૂબરૂ મળતા તેમને લુંટ ચલાવવા બાબતે વાતચીત કરેલ હતી. 

ઢસા શંકરપરા વિસ્તારમાં રહેતા મોહબતભાઇ ભીખાભાઇ રાઠોડ તથા કડી તાલુકાના કંજરી ગામના સલીમભાઇ જીવાભાઇ તથા તેમની સાથે આવેલ અરવિંદજી દેવુજી ઠાકોર રહે. અગોલ તા.કડી વાળા આ બનાવ બનેલ તેના અઠવાડીયા પહેલા ઢસા મુકામે મળેલ અને આર.મહેન્દ્ર આંગડીયા પેઢીના પાર્સલ લઇને જનાર માણસ ક્યાં રસ્તે જાય છે તે અંગે રેકી કરેલ હતી જે રેકીની માહિતી આધારે ગુન્હાને અંજામ આપવા માટે સલીમભાઇએ એસેન્ટ ગાડી વાળા સરફરાજમીયા ફતુમીયા પઠાણ રહે. કડી વાળાનો સંપર્ક કરેલ અને આ સરફરાજમીયાએ શાહરૂખ મહમદમીયા મલેક રહે. કડી તથા સોહીલ મુસ્તાક શેખ રહે. કડી તથા ભરતજી કાનાજી ઠાકોર રહે. નોઘેજણ તથા આમીનઅલી ઇબ્રાહિમભાઇ સૈયદ રહે.ભટાસણ વાળા ભેગા થયેલ અને સલીમભાઇ તથા અરવિંદજી દેવુજી ઠાકોર તથા ઝાકીરભાઇ સુલતાનભાઇ ખલીફા રહે. કડી વાળા કડી મુકામે થોળ હાઇવે ઉપર પાણીની ટાંકી પાસે ભેગા મળી ઢસા ગામના મોહબતભાઇ ભીખાભાઇ રાઠોડના કહેવા મુજબ આ લુંટના બનાવને અંજામ આપવા કાવતરૂ ધડવામાં આવેલ.

આ લુંટ ચલાવવા માટે આરોપીઓએ બોટાદ જીલ્લાના ગઢડા તાલુકાના ઢસામાં આવેલ આર.મહેન્દ્રકુમાર આંગડીયા પેઢીના પાર્સલ લઇને જનાર માણસ હર્ષદજી ઉમેશજી રાજપુત તા.૧૬/૦૪/૨૦૨૨ ના રોજ ઢસા મુકામેથી ગારીયાધર મો.સા. લઇને પાર્સલ ડીલીવરી માટે જતા તે દરમ્યાન હુંડાઇ કંપનીની એસેન્ટ ફોર વ્હીલ કારમાં આશરે ત્રણ થી ચાર ઇસમોએ મો.સા.ને ટક્કર મારી તેઓને મો.સા. સાથે નીચે પાડી ગાડીમાં આવેલ માણસોએ આંગડીયા પેઢીના રફ હીરાના પાર્સલ ૪૫/- કિ.રૂ. ૧૧,૦૭,૦૦૦/- તથા રોકડા રૂપીયા ૧૬,૭૯,૩૮૫/- તથા સોનાનુ પાર્સલ-૧ કિ.રૂ. ૨૪,૭૯૦/-ના મળી કુલ કિ.રૂ. ૨૮,૧૧,૧૭૫/-ના મુદામાલ ની લુંટ ચલાવેલ જે અન્વયે ઢસા પોલીસ સ્ટેશનમાં ગુ.ર.નં. ૧૧૧૯૦૦૦૩૨૨૦૧૬૦/૨૦૨૨ ઇ.પી.કો. ક. ૩૯૪, ૧૨૦(બી), ૩૪ મુજબ ગુન્હો રજીસ્ટર થયેલ છે. 

જે ગુન્હો અનડીટેક્ટ હોય જે શોધી કાઢવા માટે શ્રી અશોકકુમાર સાહેબ, પોલીસ મહાનિરીક્ષક શ્રી ભાવનગર વિભાગ, ભાવનગરનાઓ દ્રારા સદર ગુન્હો શોધી કાઢવા માટે બોટાદ જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી ડો.કરનરાજ વાઘેલા સાહેબનાઓને સુચના કરવામાં આવેલ જે અન્વયે બોટાદ જીલ્લા પોલીસ વડાએ સદર ગુન્હાની ગંભીરતા ધ્યાને લઇ બોટાદના વિભાગીય પોલીસ અધિકારી શ્રી એસ.કે.ત્રિવેદી સાહેબને સુચના કરેલ જે અન્વયે અત્રેની બોટાદ એલ.સી.બી. શાખા તથા એસ.ઓ.જી. શાખાના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એ.બી.દેવધાને તથા ઢસા/ગઢડા પોલીસ સ્ટેશનની અલગ અલગ ટીમો બનાવવામાં આવેલ જે ટીમો આ ગુન્હો શોધી કાઢવા માટે કાર્યરત કરેલ હતી.

આ દરમ્યાન લુંટમાં ભોગબનનારની બોટાદ એલ.સી.બી. ટીમ દ્રારા પુછપરછ અને ગાડીના વર્ણન તથા ગાડી કઇ દિશામાં ગયેલ તે અનુસંધાને તપાસ કરતા સદર ગાડી જે રસ્તેથી પસાર થયેલ તે રસ્તે આવેલ તમામ સીસીટીવી ફુ્ટેજ ચેક કરતા લુંટના ગુન્હામાં ઉપયોગ થયેલ એસેન્ટ ગાડીનો રૂટ નક્કિ થયેલ અને દરમ્યાન ગઢાળી ગામ પહેલા રોડ ઉપર થી લુંટમાં ગયેલ હીરાના બે પાર્સલ મળેલ અને આ ગાડી બોટાદમાંથી પસાર થયેલ હોવાનો અંદાજ આવતા અત્રેના જીલ્લામાં નેત્રમ પ્રોજેક્ટ  કાર્યરત હોય જેની મદદ લઇ સદર એસેન્ટ ગાડીના રજી. નંબર જી.જે. ૦૧ KB ૩૦૧૧ શોધી કાઢવામાં આવેલ અને આ રજી. નંબરની માહિતી આધારે ગાડીના મુળ માલિકની તપાસ દરમ્યાન સદર ગાડીનો છેલ્લે કબ્જો સરફરાજમીયા ફતુમીયા પઠાણ રહે.કડી વાળા પાસે હોવાની માહિતી મળતા તેના મોબાઇલ નંબર મેળવવામાં આવેલ તથા ટેકનીકલ સર્વેલન્સ આાધારે આ ગુન્હો આચરવામાં જે ઇસમો હતા તે તમામને મહેસાણા એસ.ઓ.જી. ટીમના સહકારથી હસ્તગત કરવામાં આવેલ અને આ ગુન્હાના કામે આરોપીઓ પાસેથી સદર લુંટમાં ગયેલ હીરાના પાર્સલ નંગ-૩૧ તથા રોકડા રૂપીયા ૯,૩૮,૦૦૦/- હસ્તગત કરવામાં આવેલ છે. 

આ આંગડીયા પેઢીની લુંટના બનાવને અંજામ આપવા માટે ઢસા ગામે શંકરપરા વિસ્તારમાં સામાંકાઠે રહેતા મહોબતભાઇ ભીખાભાઇ રાઠોડ કે જે આંગડીયા પેઢીના માણસો આંગડીયાનો હીરા, રોકડ, સોના વિ. પાર્સલો લઇને ક્યારે આવે છે તેમજ જાય તેનાથી માહિતગાર હોય જેથી તેમણે આ લુટ માટે તેમના જાણીતા અને સંપર્ક વાળા ટ્રક ડ્રાઇવર કડી તાલુકાના કંજરી ગામના સલીમભાઇ જીવાભાઇ સીપાઇનો સંપર્ક કરેલ અને મોહબતભાઇએ આ સલીમભાઇ આજથી દોઢેક મહિના પહેલા ઢસા મુકામે રૂબરૂ મળતા તેમને લુંટ ચલાવવા બાબતે વાતચીત કરેલ હતી. 

ઢસા શંકરપરા વિસ્તારમાં રહેતા મોહબતભાઇ ભીખાભાઇ રાઠોડ તથા કડી તાલુકાના કંજરી ગામના સલીમભાઇ જીવાભાઇ તથા તેમની સાથે આવેલ અરવિંદજી દેવુજી ઠાકોર રહે. અગોલ તા.કડી વાળા આ બનાવ બનેલ તેના અઠવાડીયા પહેલા ઢસા મુકામે મળેલ અને આર.મહેન્દ્ર આંગડીયા પેઢીના પાર્સલ લઇને જનાર માણસ ક્યાં રસ્તે જાય છે તે અંગે રેકી કરેલ હતી જે રેકીની માહિતી આધારે ગુન્હાને અંજામ આપવા માટે સલીમભાઇએ એસેન્ટ ગાડી વાળા સરફરાજમીયા ફતુમીયા પઠાણ રહે. કડી વાળાનો સંપર્ક કરેલ અને આ સરફરાજમીયાએ શાહરૂખ મહમદમીયા મલેક રહે. કડી તથા સોહીલ મુસ્તાક શેખ રહે. કડી તથા ભરતજી કાનાજી ઠાકોર રહે. નોઘેજણ તથા આમીનઅલી ઇબ્રાહિમભાઇ સૈયદ રહે.ભટાસણ વાળા ભેગા થયેલ અને સલીમભાઇ તથા અરવિંદજી દેવુજી ઠાકોર તથા ઝાકીરભાઇ સુલતાનભાઇ ખલીફા રહે. કડી વાળા કડી મુકામે થોળ હાઇવે ઉપર પાણીની ટાંકી પાસે ભેગા મળી ઢસા ગામના મોહબતભાઇ ભીખાભાઇ રાઠોડના કહેવા મુજબ આ લુંટના બનાવને અંજામ આપવા કાવતરૂ ધડવામાં આવેલ.

આ લુંટ ચલાવવા માટે આરોપીઓએ આંગડીયા પેઢીની પ્રથમ રેકી કરી અને ફોરવીલ ગાડીનો ગુન્હામાં ઉપયોગ કરી મોટર સાયકલ ચાલકને ટક્કર મારી તેની પાસેથી મુદામાલ લુંટ ચલાવી ગુન્હો આચરવાની માનસીકતા ધરાવે છે. 

આરોપીઓની વિગતઃ-

(૧) મોહોબતભાઇ ભીખાભાઇ રાઠોડ જાતે સીપાઇ ઉવ.૫૦ ધંધો રી.ડ્રા રહે. ઢસા ઠે. શંકરપરા સામા કાંઠે તા.ગઢડા જી.બોટાદ (ટીપ આપનાર તથા વોચમાં રહેનાર) 

(૨) સલીમભાઇ જીવાભાઇ સીપાઇ મુસ્લીમ ઉવ.૩૮ ધંધો ટ્રક ડ્રાઇવીંગ રહે. કંજરીગામ ઠે. રાજનશા પીરની દરગાહ પાસે તા. કડી. જી. મહેસાણા (રેકી કરવા આવનાર તથા વોચમાં રહેનાર) 

(૩) અરવિંદજી ઉર્ફે ગડો દેવુજી ઠાકોર ઉવ.૨૬ ધંધો ખેતી રહે. અગોલા ગામ ઠે. ઠાકોર પરામાં તા.કડી જી. મહેસાણા (રેકી કરવા આવનાર તથા વોચમાં રહેનાર)

(૪) આમીનઅલી ઉર્ફે હારૂન ઇબ્રાહિમભાઇ સૈયદ મુસ્લીમ ઉવ. ૩૫ ધંધો ડ્રાઇવીંગ ખેતીકામ રહે. ભટાસણા ગામ ઠે. ચરા (પરા) વિસ્તાર તા. જોટાણા જી. મહેસાણા (ગાડી ચલાવનાર)

(૫) ભરતજી કાનાજી ઠાકોર ઉવ.૨૮ ધંધો છુટક મજુરી કામ રહે. નોંઘણજ ગામ ઠે. ઠાકોર વાસ તા.જી. મહેસાણા (ગાડી માં સાથે રહેનાર) 

(૬) સોહીલભાઇ મુસ્તાકભાઇ શેખ મુસ્લીમ ઉવ.૩૦ ધંધો મજુરીકામ રહે. કડી ઠે. મોટા તળાવ, જુના સરકારી દવાખાના પાસે તા. કડી જી. મહેસાણા (ગાડી માં સાથે રહેનાર)

(૭) શાહરૂખભાઇ ઉર્ફે લાલો મહમદમીયા મલેક મુસ્લીમ ઉવ.૨૭ ધંધો રીક્ષા ડ્રાઇવીંગ રહે. કડી ઠે. જન્નત સોસાયટી, બી-૨૨ મકાન, જાસલપુર રોડ તા. કડી જી. મહેસાણા (ગાડી માં સાથે રહેનાર)

(૮) ઝાકીરહુસૈન ઉર્ફે સુલતાન ખલીફા મુસ્લીમ ઉવ.૪૨ ધંધો ડ્રાઇવીંગ મજુરી રહે. કડી ગામ ઠે. ઘુંમટીયા તળાવ પાસે, સીંકદરની મસ્જીદ પાસે તા. કડી જી. મહેસાણા (બનાવ સમયે વોચમાં રહેનાર)

(૯) સફરાજમીયા ઉર્ફે ટોપે ટોપ ફતુમીયા પઠાણ મુગલ ઉવ.૪૨ ધંધો. ડ્રાઇવીંગ રહે. કડી ઠે.ધુંમટીયા  ચોક, જુમ્મા મસ્જીદની બાજુમાં તા. કડી જી. મહેસાણા (બનાવ સમયે વોચમાં રહેનાર)

આરોપીઓનો ગુન્હાહીત ઇતિહાસઃ- 

(૧) સફરાજમીયા ઉર્ફે ટોપે ટોપ ફતુમીયા પઠાણ મુગલ 

—કલોલ સીટી પો.સ્ટે. ગુ.ર.નં. ફ. ૫૪/૨૦૧૬ ઇ.પી.કો. ૩૯૨, ૩૯૫, ૪૫૧, ૪૧૨, ૧૨૦(બી), 

—કલોલ તાલુકા પો.સ્ટે. ગુ.ર.નં. ૧૮૭/૨૦૧૨ ઇ.પી.કો. ક. ૩૯૫, ૩૯૭, ૪૧૨ વિ. 

—કલોલ પો.સ્ટે. ફ. ૧૧૪/૨૦૦૭ ઇ.પી.કો. ક. ૩૯૫, ૧૧૨, ૪૧૨, વિ. 

—કલોલ તા.પો.સ્ટે. ફ. ૨૪/૨૦૧૦ ઇ.પી.કો. ક. ૩૭૯, ૧૧૪ 

—કલોલ તા.પો.સ્ટે. ફ. ૧૮૭/૨૦૧૧ ઇ.પી.કો. ૪૩૯ 

(૨) અરવિંદજી ઉર્ફે ગડો દેવુજી ઠાકોર

—બાવલુ પો.સ્ટે. ફ. ગુ.ર.નં. ૫૨૦/૨૦૨૦ ઇ.પી.કો. ૩૨૬, ૩૫૪, ૫૦૪, ૫૦૬(૨), ૧૧૪

(૩) શાહરૂખભાઇ ઉર્ફે લાલો મહમદમીયા મલેક

—નંદાસણ પો.સ્ટે. ફ. ગુ.ર.નં. ૧૩૪/૨૦૧૫ ઇ.પી.કો. ૩૭૯, ૧૧૪

—કલોલ પો.સ્ટે. ફ. ગુ.ર.નં. ૧૭૨/૨૦૧૭ ઇ.પી.કો. ક. ૪૫૪, ૪૫૭, ૩૮૦, ૧૧૪ 

(૪) આમીનઅલી ઉર્ફે હારૂન ઇબ્રાહિમભાઇ સૈયદ

—લાંઘણજ પો.સ્ટે. ફ. ૨૧/૨૦૧૬ ઇ.પી.કો. ક. ૩૭૯, ૪૨૯ 

—ચાંગોદર પો.સ્ટે. થર્ડ ૯૫/૨૦૧૭ પ્રોહી કલમ ૬૫(ઇ), ૧૧૬(૧)બી

—સાંથલ પો.સ્ટે. ફ. ૪૬/૨૦૧૫ ઇ.પી.કો. ક.૩૭૯, ૧૧૪ 

—નંદાસણ પો.સ્ટે. ફ.૨૭/૨૦૧૫ ઇ.પી.કો. ક.૧૪૩, ૧૪૭, ૧૪૮, ૧૪૯, ૩૨૪, ૩૨૫, ૫૦૪ GPA ક.૧૩૫

(૫) ભરતજી કાનાજી ઠાકોર 

—કડી પો.સ્ટે. ફ. ૫૮/૨૦૧૮ ઇ.પી.કો. ક. ૩૯૪, ૧૧૪

(૬) સોહીલભાઇ મુસ્તાકભાઇ શેખ

—હિમતનગર રૂરલ પો.સ્ટે. થર્ડ ૧૬/૨૦૧૮ પ્રોહી ક. ૬૫(એ), ૬૫(ઇ), ૧૧૬(બી), ૯૮(૨) 

(૭) ઝાકીરહુસૈન ઉર્ફે સુલતાન ખલીફા

—સમી પો.સ્ટે. ફ. ગુ.ર.નં. ૧૦૮/૨૦૨૦ ઇ.પી.કો. ક.૨૭૯, એમ.વી.એક્ટ ક. ૧૭૦, ૧૭૭, ૧૮૧, ૧૯૬, ૩

કબ્જે કરેલ મુદામાલની વિગત

(૧) હીરાના પાસર્લ નંગ-૩૧ 

(૨) રોકડા રૂપીયા ૯,૩૮,૦૦૦/-

(૩) આરોપીઓના મોબાઇલ ફોન-૫ કિ.રૂ. ૧૨,૦૦૦/-

(૪) ગુન્હામાં ઉપયોગ કરેલ એસેન્ટ ગાડી-૧ કિ.રૂ. ૧,૦૦,૦૦૦/- 

આ કામગીરી કરનાર પોલીસ અધિકારી તથા કર્મચારીઓ-

(૧) વિભાગીય પોલીસ અધિકારી શ્રી એસ.કે.ત્રીવેદી સાહેબ 

(૨) એલ.સી.બી. પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એ.બી.દેવધા, 

(૩) ઢસા પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી કે.કે.સોલંકી તથા ટીમ 

(૪) મહેસાણા એસ.ઓ.જી પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી બી.એચ. રાઠોડ તથા ટીમ

(૫) એલ.સી.બી. સ્ટાફના એ.એસ.આઇ. કે.ડી.ઝાલા, વનરાજભાઇ બોરીચા, જીજ્ઞેશભાઇ દંગી તથા હે.કો. મયુરસિંહ ડોડીયા, રામદેવસિંહ ચાવડા, તથા પો.કોન્સ. બળદેવસિંહ લીંબોલા, જયપાલસિંહ ચુડાસમા તથા ટેકનીલક સેલ બોટાદ ના હે.કો. પુરવભાઇ સોનાગરા, પો.કો. પરાક્રમસિંહ ઝાલા, હસુભાઇ જેબલીયા, યોગેન્દ્રસિંહ સરવૈયા, ડ્રા. પો.કો. ધનશ્યામભાઇ ધરજીયા, મીતેષભાઇ દવે

(૬) એસ.ઓ.જી. બોટાદના હે.કો. જયેશભાઇ ધાધલ તથા પો.કો. અગરસંગભાઇ મકવાણાઆંગડીયા પેઢીની પ્રથમ રેકી કરી અને ફોરવીલ ગાડીનો ગુન્હામાં ઉપયોગ કરી મોટર સાયકલ ચાલકને ટક્કર મારી તેની પાસેથી મુદામાલ લુંટ ચલાવી ગુન્હો આચરવાની માનસીકતા ધરાવે છે. 

આરોપીઓની વિગતઃ-

(૧) મોહોબતભાઇ ભીખાભાઇ રાઠોડ જાતે સીપાઇ ઉવ.૫૦ ધંધો રી.ડ્રા રહે. ઢસા ઠે. શંકરપરા સામા કાંઠે તા.ગઢડા જી.બોટાદ (ટીપ આપનાર તથા વોચમાં રહેનાર) 

(૨) સલીમભાઇ જીવાભાઇ સીપાઇ મુસ્લીમ ઉવ.૩૮ ધંધો ટ્રક ડ્રાઇવીંગ રહે. કંજરીગામ ઠે. રાજનશા પીરની દરગાહ પાસે તા. કડી. જી. મહેસાણા (રેકી કરવા આવનાર તથા વોચમાં રહેનાર) 

(૩) અરવિંદજી ઉર્ફે ગડો દેવુજી ઠાકોર ઉવ.૨૬ ધંધો ખેતી રહે. અગોલા ગામ ઠે. ઠાકોર પરામાં તા.કડી જી. મહેસાણા (રેકી કરવા આવનાર તથા વોચમાં રહેનાર)

(૪) આમીનઅલી ઉર્ફે હારૂન ઇબ્રાહિમભાઇ સૈયદ મુસ્લીમ ઉવ. ૩૫ ધંધો ડ્રાઇવીંગ ખેતીકામ રહે. ભટાસણા ગામ ઠે. ચરા (પરા) વિસ્તાર તા. જોટાણા જી. મહેસાણા (ગાડી ચલાવનાર)

(૫) ભરતજી કાનાજી ઠાકોર ઉવ.૨૮ ધંધો છુટક મજુરી કામ રહે. નોંઘણજ ગામ ઠે. ઠાકોર વાસ તા.જી. મહેસાણા (ગાડી માં સાથે રહેનાર) 

(૬) સોહીલભાઇ મુસ્તાકભાઇ શેખ મુસ્લીમ ઉવ.૩૦ ધંધો મજુરીકામ રહે. કડી ઠે. મોટા તળાવ, જુના સરકારી દવાખાના પાસે તા. કડી જી. મહેસાણા (ગાડી માં સાથે રહેનાર)

(૭) શાહરૂખભાઇ ઉર્ફે લાલો મહમદમીયા મલેક મુસ્લીમ ઉવ.૨૭ ધંધો રીક્ષા ડ્રાઇવીંગ રહે. કડી ઠે. જન્નત સોસાયટી, બી-૨૨ મકાન, જાસલપુર રોડ તા. કડી જી. મહેસાણા (ગાડી માં સાથે રહેનાર)

(૮) ઝાકીરહુસૈન ઉર્ફે સુલતાન ખલીફા મુસ્લીમ ઉવ.૪૨ ધંધો ડ્રાઇવીંગ મજુરી રહે. કડી ગામ ઠે. ઘુંમટીયા તળાવ પાસે, સીંકદરની મસ્જીદ પાસે તા. કડી જી. મહેસાણા (બનાવ સમયે વોચમાં રહેનાર)

(૯) સફરાજમીયા ઉર્ફે ટોપે ટોપ ફતુમીયા પઠાણ મુગલ ઉવ.૪૨ ધંધો. ડ્રાઇવીંગ રહે. કડી ઠે.ધુંમટીયા  ચોક, જુમ્મા મસ્જીદની બાજુમાં તા. કડી જી. મહેસાણા (બનાવ સમયે વોચમાં રહેનાર)

આરોપીઓનો ગુન્હાહીત ઇતિહાસઃ- 

(૧) સફરાજમીયા ઉર્ફે ટોપે ટોપ ફતુમીયા પઠાણ મુગલ 

—કલોલ સીટી પો.સ્ટે. ગુ.ર.નં. ફ. ૫૪/૨૦૧૬ ઇ.પી.કો. ૩૯૨, ૩૯૫, ૪૫૧, ૪૧૨, ૧૨૦(બી), 

—કલોલ તાલુકા પો.સ્ટે. ગુ.ર.નં. ૧૮૭/૨૦૧૨ ઇ.પી.કો. ક. ૩૯૫, ૩૯૭, ૪૧૨ વિ. 

—કલોલ પો.સ્ટે. ફ. ૧૧૪/૨૦૦૭ ઇ.પી.કો. ક. ૩૯૫, ૧૧૨, ૪૧૨, વિ. 

—કલોલ તા.પો.સ્ટે. ફ. ૨૪/૨૦૧૦ ઇ.પી.કો. ક. ૩૭૯, ૧૧૪ 

—કલોલ તા.પો.સ્ટે. ફ. ૧૮૭/૨૦૧૧ ઇ.પી.કો. ૪૩૯ 

(૨) અરવિંદજી ઉર્ફે ગડો દેવુજી ઠાકોર

—બાવલુ પો.સ્ટે. ફ. ગુ.ર.નં. ૫૨૦/૨૦૨૦ ઇ.પી.કો. ૩૨૬, ૩૫૪, ૫૦૪, ૫૦૬(૨), ૧૧૪

(૩) શાહરૂખભાઇ ઉર્ફે લાલો મહમદમીયા મલેક

—નંદાસણ પો.સ્ટે. ફ. ગુ.ર.નં. ૧૩૪/૨૦૧૫ ઇ.પી.કો. ૩૭૯, ૧૧૪

—કલોલ પો.સ્ટે. ફ. ગુ.ર.નં. ૧૭૨/૨૦૧૭ ઇ.પી.કો. ક. ૪૫૪, ૪૫૭, ૩૮૦, ૧૧૪ 

(૪) આમીનઅલી ઉર્ફે હારૂન ઇબ્રાહિમભાઇ સૈયદ

—લાંઘણજ પો.સ્ટે. ફ. ૨૧/૨૦૧૬ ઇ.પી.કો. ક. ૩૭૯, ૪૨૯ 

—ચાંગોદર પો.સ્ટે. થર્ડ ૯૫/૨૦૧૭ પ્રોહી કલમ ૬૫(ઇ), ૧૧૬(૧)બી

—સાંથલ પો.સ્ટે. ફ. ૪૬/૨૦૧૫ ઇ.પી.કો. ક.૩૭૯, ૧૧૪ 

—નંદાસણ પો.સ્ટે. ફ.૨૭/૨૦૧૫ ઇ.પી.કો. ક.૧૪૩, ૧૪૭, ૧૪૮, ૧૪૯, ૩૨૪, ૩૨૫, ૫૦૪ GPA ક.૧૩૫

(૫) ભરતજી કાનાજી ઠાકોર 

—કડી પો.સ્ટે. ફ. ૫૮/૨૦૧૮ ઇ.પી.કો. ક. ૩૯૪, ૧૧૪

(૬) સોહીલભાઇ મુસ્તાકભાઇ શેખ

—હિમતનગર રૂરલ પો.સ્ટે. થર્ડ ૧૬/૨૦૧૮ પ્રોહી ક. ૬૫(એ), ૬૫(ઇ), ૧૧૬(બી), ૯૮(૨) 

(૭) ઝાકીરહુસૈન ઉર્ફે સુલતાન ખલીફા

—સમી પો.સ્ટે. ફ. ગુ.ર.નં. ૧૦૮/૨૦૨૦ ઇ.પી.કો. ક.૨૭૯, એમ.વી.એક્ટ ક. ૧૭૦, ૧૭૭, ૧૮૧, ૧૯૬, ૩

કબ્જે કરેલ મુદામાલની વિગત

(૧) હીરાના પાસર્લ નંગ-૩૧ 

(૨) રોકડા રૂપીયા ૯,૩૮,૦૦૦/-

(૩) આરોપીઓના મોબાઇલ ફોન-૫ કિ.રૂ. ૧૨,૦૦૦/-

(૪) ગુન્હામાં ઉપયોગ કરેલ એસેન્ટ ગાડી-૧ કિ.રૂ. ૧,૦૦,૦૦૦/- 

આ કામગીરી કરનાર પોલીસ અધિકારી તથા કર્મચારીઓ-

(૧) વિભાગીય પોલીસ અધિકારી  એસ.કે.ત્રીવેદી 

(૨) એલ.સી.બી. પોલીસ ઇન્સ્પેક્ટર  એ.બી.દેવધા, 

(૩) ઢસા પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી કે.કે.સોલંકી તથા ટીમ 

(૪) મહેસાણા એસ.ઓ.જી પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી બી.એચ. રાઠોડ તથા ટીમ

(૫) એલ.સી.બી. સ્ટાફના એ.એસ.આઇ. કે.ડી.ઝાલા, વનરાજભાઇ બોરીચા, જીજ્ઞેશભાઇ દંગી તથા હે.કો. મયુરસિંહ ડોડીયા, રામદેવસિંહ ચાવડા, તથા પો.કોન્સ. બળદેવસિંહ લીંબોલા, જયપાલસિંહ ચુડાસમા તથા ટેકનીલક સેલ બોટાદ ના હે.કો. પુરવભાઇ સોનાગરા, પો.કો. પરાક્રમસિંહ ઝાલા, હસુભાઇ જેબલીયા, યોગેન્દ્રસિંહ સરવૈયા, ડ્રા. પો.કો. ધનશ્યામભાઇ ધરજીયા, મીતેષભાઇ દવે

(૬) એસ.ઓ.જી. બોટાદના હે.કો. જયેશભાઇ ધાધલ તથા પો.કો. અગરસંગભાઇ મકવાણા

(12:39 am IST)