Gujarati News

Gujarati News

News of Tuesday, 19th April 2022

ગંદકી કયાંય પીછો છોડતી નથી કચ્છ ના પાટનગરની ઓળખ એવા ભુજીયા ડુંગરના વિકાસની બે બાજુ સામે આવી છે જેનાથી શહેરીજનો નારાજ

કચ્છ ના  પાટનગરની ઓળખ એવા ભુજીયા ડુંગરના વિકાસની બે બાજુ સામે આવી છે જેનાથી શહેરીજનો નારાજ છે. ઠેર-ઠેર ગંદકી નજરે પડે છે.

 

(4:26 pm IST)