Gujarati News

Gujarati News

News of Saturday, 17th February 2018

કોડીનારમાં પ્રારંભે ૧૦ ટકા મતદાન

 કોડીનાર તા.૧૭ : પાલિકાના સાત વોર્ડ ની ર૮ બેઠક માટેની સામાન્ય ચૂંટણીનો શાંતિ પૂર્વક મતદાન થાયા છે પ્રારંભના એક કલાક માં ધીમુ પણ મકકમ રીતે ૧૦ ટકા જેટલુ મતદાન થયું છે.ર૮ ઉમેદવારો માટે ૩૬ બુથમાં મતદાન થાય છે. અને સાત ઇવીએમ રીઝર્વ રાખવામાં આવ્યા છે.

શાંતિપુણ મતદાન થાય તે માટે બે ડીવાયએસપી બે પી. આઇ. સહિત પીએસઆઇ અને સ્ટાફ ફરજ બજાવી રહ્યા છે.

(12:00 pm IST)