Gujarati News

Gujarati News

News of Tuesday, 17th August 2021

મોરબીના રંગપર ગામ નજીકથી દેશી દારૂના જથ્થા સાથે એક આરોપી ઝડપાયો : દેશી દારૂ ૨૫૦ લીટર કીમત રૂ ૫૦૦૦ નો મુદામાલ જપ્ત

મોરબી તાલુકા પોલીસ ટીમ પેટ્રોલીગમાં હોય દરમીયાન રંગપર ગામની સીમમાં આરોપી જય ઉર્ફે જયેશ કિશોરભાઈ ગડેશીયા ( રહે સરસ્વતી સોસાયટી સર્કીટ હાઉસ સામે મોરબી ૨ વાળા)  ને ઝડપી લઈને દેશી દારૂ ૨૫૦ લીટર કીમત રૂ ૫૦૦૦ નો મુદામાલ જપ્ત કર્યો છે અને આરોપી વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.

 

(1:50 pm IST)