Gujarati News

Gujarati News

News of Tuesday, 17th August 2021

આઇ. પી. એસ., આઇ. એસ. આઇ. ની પરીક્ષા માટે ફલ્લા ગ્રામ પંચાયત તરફથી રૂ. એક લાખની સહાય

ફલ્લા તા. ૧૭ :.. જામનગર તાલુકાની ફલ્લા પ્રાથમિક શાળાના શિક્ષકોને વિદ્યાર્થીઓને પહેલેથી જ તૈયારી કરવા માટે અને આ વિદ્યાર્થીઓ સ્પર્ધાત્મક પરીક્ષાઓ જેવી કે આઇ. પી. એસ. કે આઇ. એસ. આઇ. ની પરીક્ષાનું પુરૂ જ્ઞાન મળી અને વિદ્યાર્થીઓની ટ્રેનીંગ મળી રહે તે માટે રૂ. એક લાખની મદદની જાહેરાત માજી ઉપસરપંચ અને જીલ્લા પંચાયત સદસ્ય કમલેશ ધમસાણીયાએ ફલ્લા ગ્રામ પંચાયત વતી કરી હતી.

(1:14 pm IST)