Gujarati News

Gujarati News

News of Tuesday, 14th March 2023

જામનગરમાં વિદ્યાર્થીઓને શુભેચ્‍છા

  જામનગર : પ્રગતિશીલ યુવક મંડળ વોર્ડ નં. ૧૦ દ્વારા ધો. ૧૦ અને ૧૨ના વિદ્યાર્થીઓનો શુભેચ્‍છા કાર્યક્રમ હસમુખભાઇ કુંભારણાના માર્ગદર્શન હેઠળ રાખવામાં આવેલ. જેમાં મંડળના પ્રમુખ અને પૂર્વ મેયર હસમુખભાઇ જેઠવા, ઉમેદભાઇ જેઠવા, કોર્પોરેટર મુકેશભાઇ માતંગ, પાર્થ જેઠવા હાજર રહી વિદ્યાર્થીઓને મીઠું મોઢું અને ગિફટ આપી પ્રોત્‍સાહિત કરી અને શુભકામનાઓ આપી હતી. ત્‍યારની તસ્‍વીર.

(1:41 pm IST)