Gujarati News

Gujarati News

દક્ષાએ વિડીયો કોલથી સાસરિયાના ત્રાસની વાત કર્યાના બીજા જ દિવસે ફાંસો ખાઇ જીવ દીધોઃ પતિ સહિતે મરવા મજબૂર કરી: દસ મહિના પહેલા જ લગ્ન થયા હતાં: પરિવારજનોએ હત્‍યાનો આક્ષેપ કરતાં ફોરેન્‍સિક પોસ્‍ટમોર્ટમ કરાવાયું : મોચી બજાર તિલકનગરમાં રહેતાં પિતા પ્રવિણભાઇ મકવાણાની ફરિયાદ પરથી આપઘાત કરનાર દક્ષાના પતિ સંજય પરમાર, સાસુ હંસાબેન તેમજ મૃતકના બનેવી દિનેશભાઇ, તેના માતા હંસાબેન સહિત ચાર વિરૂધ્‍ધ બી-ડિવીઝન પોલીસે ગુનો નોંધ્‍યો : દક્ષાએ ૧૨મીએ કહેલું-પપ્‍પા મને અહિથી લઇ જાવ, આ લોકો મને નહિ રહેવા દે, બીજા દિવસે સાંજે ફરી રડતાં રડતાં ફોન કર્યો અને રાતે તેના મોતના વાવડ આવ્‍યા access_time 4:35 pm IST