Gujarati News

Gujarati News

News of Monday, 13th June 2022

પ્રભાસપાટણ : શકિત કેન્‍દ્રમાં સંપર્ક

પ્રભાસ પાટણઃ સુત્રાપાડા શહેરમાં બુથ સશક્‍તિકરણના ભાગરૂપે સુત્રાપાડાના તમામ શક્‍તિ કેન્‍દ્રમાં વેરાવળ શહેરના અલ્‍પકાલીન વિસ્‍તારકો દ્વારા શક્‍તિ કેન્‍દ્ર ઇન્‍ચાર્જ, બુથ પ્રમુખ, વોટ્‍સેપ ગ્રુપ ઇન્‍ચાર્જ, બી.એલ.ઓ-૨ તેમજ બુથ સમિતિ અને આગેવાનોનો સંપર્ક કર્યો હતો. (તસ્‍વીરઃ દેવાભાઇ રાઠોડ-પ્રભાસ પાટણ)

(10:06 am IST)