Gujarati News

Gujarati News

News of Wednesday, 13th April 2022

જામનગરમાં શાળા નં. ૧ આધુનિક મોડેલ સ્કૂલ (Model School)તરીકે તૈયાર કરવામાં આવી

જામનગર : જામનગર શહેરના લાલવાડી વિસ્તારમાં મહાનગર પાલિકાની પ્રાથમિક શિક્ષણ સમિતિ હેઠળની શાળા નંબર 1 આધુનિક મોડેલ સ્કૂલ તરીકે તૈયાર કરવામાં આવી છે. મહાનગર પાલિકાને જમીન મળ્યા બાદ ત્યાં શૈક્ષણિક સ્કૂલ બનાવવાનું નક્કી થયું.

(10:55 pm IST)