Gujarati News

Gujarati News

News of Wednesday, 13th April 2022

ખંભાળિયાની સરકારી હોસ્‍પિટલમાં ખાનગી હોસ્‍પિટલના બેનરો .... ?

ખંભાળિયા :  સરકારી હોસ્‍પિટલમાં ખાનગી હોસ્‍પિટલના બેરો જોવા મળતા ચર્ચા જાગી છે. સરકારી હોસ્‍પિટલના મહિલા અને પુરૂષોના વોર્ડ તેમજ આરટીપીસીઆર લેબમાં ખાનગી હોસ્‍પિટલના બેનરો કોના ઇશારે લગાવાયા તેની દર્દીઓમાં ચર્ચા થઇ રહી છે.

(9:59 pm IST)