Gujarati News

Gujarati News

News of Wednesday, 13th April 2022

ભાજપ યુવા મોરચાની રેલી ખંભાળિયામાં સાંસદ પૂનમબેન માડમે ઘોડે સવારી કરી...

ખંભાળિયા::દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ભાજપ યુવા મોરચાની રેલી યોજાઈ હતી. જેમાં સાંસદ પૂનમબેન માડમ યુવા મોરચાની રેલીમાં જોડાયા હતા અને ખંભાળિયામાં રેલી દરમિયાન સાંસદ પૂનમબેન માડમે ઘોડે સવારી કરી હતી. 

ઘોડેસવારીનો વિડીયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે.( તસવીર - અહેવાલ :  કૌશલ સવજાણી - ખંભાળિયા)

(4:14 pm IST)