Gujarati News

Gujarati News

News of Wednesday, 13th April 2022

આટકોટ પાસે ટ્રક ઉંધો વળ્‍યો

આટકોટ : સાણથલી વાસાવડ રોડ પર વહેલી સવારે ટ્રક પલ્‍ટી ખાઇ જતા ઘટના સ્‍થળે ૧૦૮ ના પાયલોટ અને ઇએમટી દોડી ગયા હતા અને ઇજાગ્રસ્‍તને સારવાર માટે હોસ્‍પિટલમાં ખસેડવામાં આવ્‍યા હતા. જો કે કોઇ મોટી જાનહાનિ નથી. પાયલોટને સામાન્‍ય ઇજા પહોંચી હોવાનું જાણવા મળ્‍યું હતું. (તસ્‍વીર : કરશન બામટા આટકોટ)

 

(12:02 pm IST)