Gujarati News

Gujarati News

News of Wednesday, 13th April 2022

શ્રી સોમનાથ મહાદેવના દર્શને ત્રિપુરાના મુખ્‍યમંત્રી

 વેરાવળ-પ્રભાસ પાટણ : ત્રીપુરાના મુખ્‍યમંત્રી ᅠબિપીનકુમાર દેબજી એ પરીવાર સાથે મધ્‍યાહ્ન સમયે સોમનાથ મહાદેવના દર્શન કર્યા હતા. સાથે જ શ્રી સોમનાથ મહાદેવને મહાપુજા સામગ્રી અર્પણ કરી ગંગાજળ અભિષેક કરેલ હતો. સાથે જ સોમનાથ મહાદેવનું મહાપુજન કરેલ હતું. આ પ્રસંગે તેઓનુ સ્‍વાગત સન્‍માન ટ્રસ્‍ટના જનરલ મેનેજરશ્રીએ સ્‍મૃતીભેટ આપી કરેલ હતું. (તસ્‍વીર-અહેવાલ : દિપક કક્કડ (વેરાવળ), દેવાભાઇ રાઠોડ પ્રભાસપાટણ)

(12:00 pm IST)