Gujarati News

Gujarati News

News of Wednesday, 13th April 2022

ખીરસરામાં યુવા ભાજપ બાઇક રેલી તેમજ પ્રદેશ ભાજપના યુવા મોરચા અધ્‍યક્ષ પ્રશાંતભાઇ કોરાટનું સન્‍માન કરતા લોધીકા તાલુકા ભાજપ સંગઠનના હોદેદારો

ખીરસરાઃ આઝાદી કા અમૃત મહોત્‍સવ યાત્રાનું પ્રદેશ ભાજપ અધ્‍યક્ષ પ્રશાંતભાઈ કોરાટ ના માર્ગદર્શન હેઠળ યુવા મોરચા દ્વારા બાઇક રેલીનું આયોજન કરવામાં આવેલ છે રાજકોટ જીલ્લા ભાજપ પ્રમુખ સતિષભાઈ શિંગાળાની આગેવાનીમાં લોધીકા તાલુકા યુવા ભાજપ પ્રભારી ગૌતમભાઈ બારસિયા મહાવિર સિંહ જાડેજાની ઉપસ્‍થિતમા ખીરસરા ગામે બાઇક રેલી આવેલᅠ જે પ્રદેશ ભાજપ યુવા મોરચા દ્વારા ૩૦૦૦ કિલોમીટરᅠ ૮૦ વિધાનસભા ક્ષેત્રમાં બાઇક રેલી યાત્રા પ્રવેશ કરશે જેનું ૪૦૦ જગ્‍યા ઉપર સન્‍માન કરવામાં જેનાᅠ ભાગરૂપે ધારાસભ્‍ય લાખાભાઇ સાગઠીયાના ગામ લોધીકા તાલુકાના ખીરસરામા બાઇક રેલી તેમજ પ્રદેશ ભાજપ અધ્‍યક્ષ પ્રશાંતભાઈ કોરાટનું સન્‍માન અને સ્‍વાગત સ્‍વામિનારાયણ સંપ્રદાયના શાષાી શ્રી ભક્‍તિ પ્રકાશદાસજી યુવા ભાજપ અગ્રણી જયેશભાઈ સાગઠીયા હાસ્‍ય કલાકાર ધીરૂભાઇ સરવૈયા લોધીકા તાલુકા ભાજપ પ્રમુખ મુકેશભાઇ કમાણી મહામંત્રી દિલીપભાઈ કુગશીયા મોહનભાઈ ખુટ ધર્મેન્‍દ્રસિંહ જાડેજા લોધીકા તાલુકા યુવા ભાજપ મોરચાના પ્રમુખ સુધીર તારપરા મહામંત્રી ડો પ્રકાશ વિરડા યુવા ભાજપ મોરચા કોષાધ્‍યક્ષ નિખીલ ગોસાઈ ઉપપ્રમુખ કમલેશભાઈ વાગડિયા મયુર સિંહ જાડેજા યુવરાજ કુવાડીયા વિશાલભાઈ ફાચરા રોહિલ ડોઠીયા વિક્રમભાઈ બોરીચા રાજકોટ જીલ્લા બેંક ડિરેક્‍ટર વિરભદ્રસિહ જાડેજા રાજકોટ માર્કેટીંગ યાર્ડના ડિરેક્‍ટર વિજયભાઇ કોરાટ જીલ્લા ભાજપ યુવા મોરચા મંત્રી મનોજભાઈ કાછડીયા જતિનભાઇ સિદપરા મૌલિક ખુટ જીલ્લા ભાજપ અનુસૂચિત જાતિ મોરચાના પ્રમુખ મનોજભાઈ રાઠોડ જીલ્લા ભાજપ અગ્રણી મનહરભાઈ બાબરીયા જીલ્લા ભાજપ કિસાન મોરચા મંત્રી પ્રવિણસિંહ ડાભી તાલુકા ભાજપ કિસાન મોરચા ઉપપ્રમુખ હકુભા જાડેજા તાલુકા ભાજપ અનુસૂચિત જાતિ મોરચાના પ્રમુખ કિશોરભાઈ ખીમસુરીયા બક્ષીપંચ મોરચા પ્રમુખ વિશાલભાઈ ફાગલીયા તાલુકા પંચાયત સદસ્‍ય ભરતસિંહ જાડેજા ઉમેશભાઈ પાભર વિપુલભાઈ મોરડ માવજીભાઈ સાગઠીયા કિશોરસિંહ ઝાલા મેટોડા સરપંચ જેન્‍તીભાઇ સભાયા ખીરસરા ઉપસરપંચ ખીમજીભાઈ સાગઠીયા વાજડી સરપંચ મહેન્‍દ્રસિંહ ડાભીᅠ સભ્‍ય કમલેશભાઈ વાગડિયા મછાભાઇ લાબરીયાᅠ લક્ષ્મણભાઈ સાગઠીયાᅠ રાજકોટ જીલ્લા ભાજપ તાલુકા ભાજપ સંગઠન તેમની ટીમ યુવા મોરચાના હોદેદારો તેમની ટીમ તાલુકા પંચાયત સદસ્‍યો તાલુકાની ગ્રામપંચાયતના સરપંચશ્રીઓ સભ્‍યશ્રીઓ ખીરસરા ગામના આગેવાનો પંચાયતના સદસ્‍યો દ્વારા ગુજરાત પ્રદેશ યુવા ભાજપ અધ્‍યક્ષ પ્રશાંતભાઈ કોરાટનું સન્‍માન કરેલ તેમજ બાઇક રેલીમાં પધારેલ યુવા ભાજપના કાર્યકરોને આવકારેલ (અહેવાલ તસ્‍વીરઃ લોધીકા મંડલ મિડિયા કન્‍વિનર બી.એમ.ગોસાઇ)

(11:46 am IST)