Gujarati News

Gujarati News

News of Wednesday, 13th April 2022

ગોંડલમાં ગાંડીવેલ

ગોંડલના ચેકડેમમાં ગાંડીવેલના ખડકલા થયેલા આ તસ્‍વીરમાં નજરે પડે છે.સૌરાષ્‍ટ્રમાં જયારે સ્‍વાનફલુ જોર શોરથી ફેલાયો છે. ત્‍યારે ચેકડેમમાં ભારે મચ્‍છરોથી આજુબાજુ વિસ્‍તારોમાં લોકો જોરદાર સામનો કરી રહયા છે. (તસ્‍વીર : ભાવેશ ભોજાણી)

(12:16 pm IST)