Gujarati News

Gujarati News

News of Wednesday, 13th April 2022

ઓલ ઇન્ડિયા રૂરલ ડાંસ ચેમ્પિયનશીપમાં મોરબીના નિયતિ કૂકડીયા અને ધ્યાન બુદ્ધદેવનું સિલેકશન.

મોરબીની વાઈબ્રન્ટ ડાંસ એકેડેમીના બે વિદ્યાથીઓ રાજકોટ ખાતે આયોજિત ઓડીશનમાં સિલેક્ટ થયા છે અને સેમી ફિનાલે માટે બંને સિલેક્ટ થતા અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.
        ઓલ ઇન્ડિયા રૂરલ ડાન્સ ચેમ્પિયનશીપનું રાજકોટ ખાતે ઓડીશન યોજાયું હતું જેમાં સૌરાષ્ટ્ર-ગુજરાતના ડાન્સરોએ ભાગ લીધો હતો જે ઓડીશનમાં મોરબીની વાઈબ્રન્ટ ડાન્સ એકેડેમીના નિયતિ કૂકડીયા અને ધ્યાન બુદ્ધદેવ સેમી ફિનાલે માટે સિલેક્ટ થયા છે જે બંને ડાન્સરની કોરિયોગ્રાફી ભાસ્કર પૈજા દ્વારા કરવામાં આવી હતી

(10:03 am IST)