Gujarati News

Gujarati News

News of Thursday, 12th August 2021

મોરબીમાં હડાણીની વાડીએ ભારતમાતા અને સ્વામી વિવેકાનંદની પ્રતિમાની સ્થાપના કરાઈ.

મોરબી :  સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ મોરબી દ્વારા શહેરના શનાળા રોડ પર હડાણીની વાડી ખાતે ભારત માતા અને સ્વામી વિવેકાનંદની પ્રતિમાની મહારાજ દ્વારા વિધિ કરીને સ્થાપના કરવામાં આવી હતી
  આ પ્રસંગે વાડી પ્રમુખ હસુભાઈ કણઝારીયા, યોગેશભાઈ સોનગ્રા, દિનેશભાઈ સોનગ્રા, દિપેશભાઇ સોનગ્રા, રાજ પરમાર, વિજયસિંહ પઢીયાર, બલદેવસિંહ ઝાલા, સત્યજીતસિંહ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા

(11:07 am IST)