Gujarati News

Gujarati News

News of Wednesday, 11th August 2021

જામનગરમાં 18 વર્ષથી ઉપરના નાગરિકો માટે કોવીશીલ્ડ વેક્સિનેશન માટેના 24 સ્થળની યાદી જાહેર : જાણો નજીકના સ્થળની યાદી

જામનગર : જામનગરમાં 18 વર્ષથી ઉપરના નાગરિકો માટે કોવીશીલ્ડ વેક્સિનેશન માટેના 24 સ્થળની યાદી જાહેર કરાઈ છે દરેક સ્થળોએ કોવીશીલ્ડ વેક્સીન અપાશે વેક્સિનેશન સ્થળની યાદી આ મુજબ છે

(9:23 pm IST)