Gujarati News

Gujarati News

જેલ કેદીઓ દ્વારા ફાઇવ સ્ટાર હોટલથી ચઢે તેવું ભોજન કોર્પોરેટ ક્ષેત્ર માટે તૈયાર થશેઃ ડો.કે.એલ.એન.રાવ : સાબરમતી જેલ ભજીયા હાઉસની કાયા પલટ,ગ્રાઉન્ડ ફ્લોર પર જેલ ઉત્પાદિત વસ્તુઓનો આકર્ષક સ્ટોર, પ્રથમ માળે દેશની આઝાદીમાં ભાગ લેનાર નેતાઓની ઐતહાસિક સ્મૃતિ સાથે પ્રદર્શન, ઉપરના ભાગે લોકો પરિવાર સાથે બેસી ભોજનનો સ્વાદ માણી શકે તેવી નમૂનેદાર રેસ્ટોરન્ટ બનશે : લોક ડાઉન સમયે પણ લોકપ્રિય જેલ ભજીયા સહિત જેલ ઉદ્યોગનું કરોડો નું ટર્ન ઓવર જળવાઈ રહેવાના પગલે અભૂતપૂર્વ પ્રોજેકટમાં 'અકિલા'ના વાચકોને ગુજરાતના જેલ વડા ડોકિયું કરાવે છે : રાજ્ય સરકારના સહયોગથી ગુજરાતમાં : વિદેશી અને દેશના સહેલાણીઓ માટે અદભૂત આકર્ષણ જેવું ઐતહાસિક ધરોહર સાથે આધુનિક ઇમારતના નિર્માણ માટે તડામાર તૈયારીઓ.. access_time 12:52 pm IST