Gujarati News

Gujarati News

News of Wednesday, 11th August 2021

જૂનાગઢ જિલ્લામાં કોરોનાની વિદાય નક્કી : નવો એકપણ પોઝીટીવ કેસ નોંધાયો નથી: વધુ 4 દર્દીને ડિસ્ચાર્જ કરાયા

જૂનાગઢ જિલ્લામાં કોરોનાનો કહેર ઘટ્યો છે છેલ્લા કેટલાક દિવસોથી નવા કેસમાં ઘટાડો થઇ રહ્યો છે, ત્યારે આજે કોરોનાના નવો એકપણ પોઝિટિવ કેસ નોંધાયા નથી, જયારે છેલ્લા 24 કલાકમાં વધુ 4 દર્દીને ડિસ્ચાર્જ કરાયા છે

(9:21 pm IST)