Gujarati News

Gujarati News

News of Wednesday, 11th August 2021

જામનગરમાં તબીબોની હડતાલનો નવમો દિવસ

જામનગર : જી.જી. હોસ્પિટલ ખાતે જુનિયર તબીબોની ચાલી રહેલી હડતાલના નવમા દિવસે દેખાવ પ્રદર્શન યથાવત છે. સરકાર દ્વારા હકારાત્મક વલણ દાખવવામાં આવતા હાલ ઇમરજન્સી સેવા શરૂ કરવામાં આવી છે ત્યારે પણ મેડિકલ કેમ્પસમાં જુનિયર તબીબો અને બોન્ડેડ તબીબોએ સૂત્રોચ્ચાર કરી પોતાની માગણી માટે વિરોધ વ્યકત કર્યો હતો. (અહેવાલ : મુકુંદ બદિયાણી, તસ્વીર : કિંજલ કારસરીયા, જામનગર)

(12:45 pm IST)