Gujarati News

Gujarati News

News of Wednesday, 11th August 2021

ખંભાળીયાની એક સદી જુની લાયબ્રેરીમાં મારા પિતા સાથે જતો : પરિમલભાઇ નથવાણી

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર, તા. ૧૧ : ખંભાળિયાની એક જુદી પ્રજાબંધુ પબ્લિક લાઇબ્રેરીનું નવીનકરણ વિચારણા હેઠળ છે. હું મારા પિતા સાથે આ પુસ્તકાલયની ઘણી વાર મુલાકાત લેતો. તેને જાળવવા બદલ ડો. નવીન ચોકસી અને તેમની ટીમનો ખાસ આભાર. પુસ્તકાલય સ્થાનિકોમાં વાંચન પ્રત્યે રૂચિ પેદા કરવામાં ઘણી મદદ કરી રહ્યું છે. તેમ રાજ્યસભાના સાંસદ પરિમલભાઇ નથવાણીએ ફેસબુકના માધ્યમથી જણાવ્યું છે.

(12:44 pm IST)