Gujarati News

Gujarati News

News of Tuesday, 11th January 2022

મોરબીના જીઆઈડીસી નાકા પાસેથી ઈંગ્લીશ દારૂની બોટલ સાથે એક ઝડપાયો.

મોરબી શહેરના જીઆઈડીસીના નાકા પાસેથી ઈંગ્લીશ દારૂની બોટલ સાથે પોલીસે એક આરોપીને ઝડપી લીધો છે
એ ડીવીઝન પોલીસ ટીમ પેટ્રોલીગમાં હોય દરમિયાન જીઆઈડીસી નાકા પાસેથી આરોપી હિતેશ ધર્મેન્દ્રભાઈ વસવેલીયા (રહે વાવડી ચોકડી કૈલાશ પાર્ક મોરબી વાળા ) ને ઈંગ્લીશ દારૂની બોટલ નંગ ૦૧ કીમત રૂ ૧૫૭૫ ઝડપી લઈને આરોપી વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.

(11:42 am IST)