Gujarati News

Gujarati News

દેશભરમાં કોરોનાની પ્રવર્તમાન સ્થિતિ અંગે કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખભાઈ માંડવીયાની અધ્યક્ષતામાં વિડીયો કોન્ફરન્સના માધ્યમ દ્વારા સમીક્ષા બેઠક યોજાઇ: આરોગ્ય મંત્રીશ્રી ઋષિકેશભાઇ પટેલ સહિત અન્ય ૬ રાજ્યના આરોગ્ય મંત્રીશ્રી અને સચિવઓ સહભાગી થયા:કોરોના સંલગ્ન તમામ માળખાકીય સુવિધાઓ, દવા અને વેક્સિંગ ના જથ્થાને સત્વરે ઉપલબ્ધ કરાવવા કેન્દ્રીય આરોગ્ય વિભાગ સજ્જ -કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખભાઈ માંડવીયા:૧૫ થી ૧૮ ના તરૂણો, ૬૦ થી વધુ વયના વયસ્કો, હેલ્થકેર અને ફ્રન્ટલાઈન વોરિયર્સના રસીકરણ અભિયાનને વેગવંતુ બનાવવા કેન્દ્રીય આરોગ્ય મંત્રી અનુરોધ :આરોગ્ય મંત્રી ઋષિકેશભાઇ પટેલે કોરોના સામેની ગુજરાત રાજ્યની સજ્જતા થી માહિતગાર કર્યા access_time 7:06 pm IST