Gujarati News

Gujarati News

News of Tuesday, 11th January 2022

બેટ દ્વારકામાં ફેરી બોટ સર્વિસ ખરાબ હવામાનના કારણે બંધ

દ્વારકા તા.૧૧ : દેવભુમી દ્વારકા જીલ્લાના બેટ દ્વારકામાં ફેરી બોટ સર્વિસ આજે સવારથી ખરાબ હવામાનના કારણે બંધ કરાઇ છે.દરિયામાં  પવનનું જોર વધતા આ સર્વિસ બંધ કરાઇ છે. હવામાન પૂર્વવતઃ થતા ફરીથી ફેરી બોટ સર્વિસ ચાલુ કરાશે.

(11:40 am IST)