Gujarati News

Gujarati News

News of Tuesday, 11th January 2022

૬ શહેરોમાં લઘુતમ તાપમાનનો પારો ૧૦ ડીગ્રી નીચે

રાજકોટ તા. ૧૧ : રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં સર્વત્ર ટાઢોડુ છવાયુ છે. આવા વાતાવરણ વચ્ચે આજે સવારે ૬ શહેરોમાં લઘુતમ તાપમાનનો પારો ૧૦ ડીગ્રીથી નીચે જતો રહ્યો છે.
શહેર        લઘુતમ તાપમાન
ગિરનાર પર્વત    ૪.૪ ડીગ્રી
નલીયા        પ.૮ ડીગ્રી
વડોદરા        ૯.૦ ડીગ્રી
ડીસા        ૯.૯ ડીગ્રી
રાજકોટ        ૯.ર ડીગ્રી

 

(11:02 am IST)