Gujarati News

Gujarati News

News of Wednesday, 10th August 2022

ગોંડલના વાસાવડમા વાસાવડી નદી ફરી ગાંડીતુર

ગોંડલઃ ગોંડલ તાલુકાના વાસાવડ ગામે ઉપરવાસ વરસાદને કારણે કોઝવે પરથી પાણી જતા બસ સ્‍ટેન્‍ડે જતો રસ્‍તો બંધ કરી દેવાયો હતો. વાસાવડી નદી ફરી ગાંડીતુર થઇ હતી. (તસ્‍વીરઃ ભાવેશ ભોજાણીઃ ગોંડલ)

(1:15 pm IST)