Gujarati News

Gujarati News

News of Tuesday, 10th August 2021

વિસાવદરમાં વરસાદનું ઝાપટુ

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા. ૧૦ :.. આજે સવારથી સર્વત્ર મિશ્ર વાતાવરણનો માહોલ યથાવત છે. આવા વાતાવરણ વચ્ચે જુનાગઢના વિસાવદરમાં બપોરે ૧ર થી ર દરમિયાન વરસાદનું ઝાપટુ પડયુ હતું.

(4:04 pm IST)