Gujarati News

Gujarati News

૫ વર્ષમાં ૨૯ ટકા સિંહોની વસ્તી વધીઃ વિજયભાઈ રૂપાણી: વિશ્વ સિંહ દિવસની ઉજવણીઃ મુખ્યમંત્રી વર્ચ્યુઅલ માધ્યમથી જોડાયાઃ સોરઠનો સાવજ એશિયાની શાન છે, સિંહ પ્રાણી જ નહિ પરંતુ શકિતનું પણ પ્રતિકસિંહ સંરક્ષણ અને સંવર્ધનના ભગીરથ કાર્યમાં સંકલ્પબધ્ધ થવા ૫૦ લાખ લોકોને એસએમએસ અને ઇ-મેઇલથી સંદેશો પાઠવાશે : સાસણના ડીસીએફ મોહન રામ : સાસણ ગીરમાં સ્ટેટ ઓફ ઘ આર્ટ હોસ્પિટલ અને ડીસીઝ ડાયગ્નોસ્ટીક રિસર્ચ સેન્ટરની સ્થાપના આવનારા દિવસોમાં કરવાની નેમ : એશિયા ખંડની શાન સોરઠના સાવજ-સિંહના જતન-સંવર્ધન-જનજીવનમાં સ્વીકૃતિ અંગેની જાગરૂકતા કેળવવા મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીનું આહ્વાન : એશિયાઇ સિંહના સંરક્ષણને અગ્રતા આપી પ્રધાનમંત્રીશ્રીએ લાયન પ્રોજેકટની જાહેરાત કરેલી છે : ગુજરાત સરકારે સિંહોના આરોગ્ય સંરક્ષણ જતન માટે સાસણમાં અદ્યતન લાયન હોસ્પિટલ-લાયન એમ્બ્યુલન્સની સુવિધા આપી છે : સિંહોના આનુવાંશિક ગુણો જાળવી રાખી સિંહ પ્રજાતિના સંવર્ધન માટે સૌરાષ્ટ્રમાં ત્રણ જિન પૂલ શરૂ કર્યા access_time 2:01 pm IST

દારૂનું આખું ગોડાઉન ઝડપાયું : ૭૩ લાખથી વધુનો માલ તથા ટ્રક વાહનો કબ્જેઃ ખળભળાટ: ફિનાઇલના નામે ખુલ્લેઆમ અમદાવાદના બુટલેગરોને ડિલિવરી અમદાવાદ ગ્રામ્ય વિસ્તારના કણભા વિસ્તારમાં રાજસ્થાનના શખ્સોનું કારસ્તાન,ત્રણ ઝડપાયા,ત્રણ વોન્ટેડ : ભાડે ગોડાઉન આપ્યા બાદ પોલીસ દ્વારા ચકાસણી કરાવ્યા બાદ ધંધો બદલી નાખ્યો હતોઃ અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાં શંકા ન જાય તે માટે એક બોટલ પણ તે વિસ્તારમાં વહેંચતા નહિ : રોહિત ઝડપાયે અમદાવાદના માલ મગાવનાર તમામ બુટલેગરોના નામ ખોલાવી તમામને પોલીસ પિંજરે પૂરી દેવાશેઃ 'અકિલા' સાથે સાણંદ ડીવાયએસપી અને રેડની દોરવણી કરનાર વિભાગીય વડા કે.ટી.કામરીયા સાથે અકિલાની વાતચીત. પીએસઆઈ શેલાણજી તથા સર્કલ પીઆઇ ગોહિલની પીઆઇ ટીમ સક્રિય, વોન્ટેડ આરોપીઓને શોધવા ટીમો રેડી.આઇજી અને એસપી દ્વારા કામગીરીને બિરદાવવામાં આવી.. access_time 3:40 pm IST