Gujarati News

Gujarati News

News of Saturday, 8th May 2021

જૂનાગઢના વંથલી તાલુકામાં ભારે ઉકળાટ અને બફારા બાદ જોરદાર વરસાદ : ભારે પવન સાથે કમોસમી વરસાદને કારણે ખેડૂતો ચિંતામાં મુકાયા: કેરીના પાકને નુકસાન થવાની ભીતી

જૂનાગઢ: જિલ્લાના વંથલી તાલુકામાં ભારે ઉકળાટ અને બફારા બાદ જોરદાર વરસાદ ભારે પવન અને વીજળી સાથે ધોધમાર વરસાદ કમોસમી વરસાદને ખેડૂતો લઈ ચિંતામાં મુકાયા છે વરસાદથી  કેરી ને નુકસાન થવાની ભીતી વરસાદ પડતાં જ વાતાવરણ માં ઠંડક પ્રસરી છે

(7:17 pm IST)