Gujarati News

Gujarati News

News of Friday, 6th May 2022

જૂનાગઢ ઇદગાહે કોંગ્રેસ પ્રસાદ મિલનઃ જૂનાગઢ

સરદાર બાગ ઇદગાહે શહેર કોંગ્રેસ સમિતિ જૂનાગઢ દ્વારા રમજાન ઇદના પાવન પ્રસંગે ઇદ મિલનનો કાર્યક્રમ રાખેલ. કોંગ્રેસ પ્રમુખ અમિતભાઇ પટેલની આગેવાનીમાં ઇદના પાવન પ્રસંગે મુસ્‍લિમ બિરાદરનાં ભાઇઓને શુભકામનાઓ પાઠવી હતી. મૌલાનાનું સન્‍માન કરવામાં આવ્‍યુ. આ પ્રસંગે જીલ્લા પ્રમુખ નટુભાઇ પહોંચ્‍યા, ધારાસભ્‍ય ભીખાભાઇ જોશી, કિશોરસિંહ, મુસાભાઇ દલ સહિતના આગેવાનો કાર્યકરો ઉપસ્‍થિત રહ્યા હતા. (૨૨.૨૫)

(12:36 pm IST)