Gujarati News

Gujarati News

News of Monday, 4th April 2022

ગોંડલ રાજકોટ હાઇવે પર બિલીયાળા નજીક ટ્રક અને ઇકો કાર વચ્ચે અકસ્માતમાં ઇકો ચાલકને ગંભીર ઇજા

ગોંડલ:::ગોંડલ રાજકોટ હાઇવે પર બિલીયાળા નજીક ટ્રક અને ઇકો કાર વચ્ચે અકસ્માતમાં ઇકો ચાલકને ગંભીર ઇજા થતાં રાજકોટ સારવાર હેઠળ ખસેડવામાં આવ્યો છે.(તસ્વીર -અહેવાલ : ભાવેશ ભોજાણી -ગોંડલ)

(1:37 pm IST)