Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd March 2021

કોડીનાર અંબુજા સિમેન્ટ ફેકટરીના કર્મચારીઓ દ્વારા ૧,૪૯૦૦૦ અર્પણ

 કોડીનાર : અંબુજા સિમેન્ટ ફેકટરીના યુનિટ હેડ શ્રીરામ ભકત અનુપમજી અગ્રવાલ દ્વારા વ્યકિતગત રૂ. ૬૧૦૦૦ નું શ્રીરામ મંદિર નિર્માણ માટે સમર્પણ સાથે તેમના સમગ્ર કર્મચારીઓ દ્વારા પણ રૂ. ૮૮૦૦૦ સમર્પણ નિધિ શ્રીરામ જન્મભૂમિ મંદિર નિર્માણ નિધી સમર્પણ સમિતિ કોડીનાર ને અર્પણ કરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે કોડીનાર પંથકમાં છેલ્લા ઘણાં સમયથી સમર્પણ નિધી એકત્ર કરવાનું શરૂ છે તેમ અત્યાર સુધીમાં વ્યકિતગત સમર્પણમાં અંબુજા કંપનીના યુનિટ હેડ અગ્રવાલજીએ આપેલ સમર્પણ રકમ સૌથી વધુ છે.

(11:58 am IST)