Gujarati News

Gujarati News

News of Wednesday, 1st September 2021

ધોરાજીમાં બીજા દિવસે મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી

મેઘરાજાએ સમયસર એન્ટ્રી કરતા ખેડૂતોમાં પણ રાહત સાથે આનંદની લાગણી

(કિશોરભાઈ રાઠોડ દ્વારા) ધોરાજી:ધોરાજી માં આજરોજ જન્માષ્ટમી પર્વની ઉજવણી બાદ બીજા દિવસે મેઘરાજાએ અવિરત કૃપા કરતાં ધીમીધારે વરસાદનો પ્રારંભ થયો હતો
જગતનો તાત ખેડૂત વરસાદની ચિંતામાં હતો ત્યારે ખરા સમયે જ મેઘરાજાએ સમયસર એન્ટ્રી કરતા ખેડૂતોમાં પણ રાહત સાથે આનંદની લાગણી જોવા મળી હતી

 

(10:36 am IST)