Gujarati News

Gujarati News

News of Friday, 1st April 2022

દ્વારકાધીશ ભગવાનના કુંડલા મનોરથના દર્શન

દ્વારકા::: દ્વારકા ખાતે દ્વારકાધીશ ભગવાનને મંદિરમાં શ્રુંગાર આરતી દર્શન સાથે કુંડલા ભોગ  મનોરથના દર્શન તસવીરમાં નજરે પડે છે.( અહેવાલ : વિનુભાઈ સામાણી , તસવીર : દીપેશ સામાણી - દ્વારકા)

 

(1:55 pm IST)