Gujarati News

Gujarati News

News of Friday, 1st April 2022

ગુજરાત રાજ્યના મંત્રી અરવિંદભાઈ રૈયાણી નો આજે જન્મદિવસ, અરવિંદભાઈ રૈયાણી ના જન્મદિવસ પર દિવસ ભર અનેક સામાજિક કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે ત્યારે ગુજરાત રાજ્યના મંત્રી અરવિંદભાઈ રૈયાણી સાથે ખાસ મુલાકાત. કેમેરામેન : સંદિપ બગથરીયા રિપોર્ટ : નીલેશ શીશાંગીયા