Gujarati News

Gujarati News

News of Friday, 1st April 2022

જામનગરમાં સીટી એન્જીનીયરને ફુલોની ઝાઝમ પાથરીને વિદાયમાન

જામનગર મહાનગર પાલિકા ના સીટી એન્જીન્યર શૈલેષભાઇ જોશી વય મર્યાદા ના કારણે સેવા નિવૃત થતા જામનગર મહાનગરપાલિકાના કર્મચારી દ્વારા ફૂલો ની ઝાંઝમ પાથરી ને વિશિષ્ઠ રીતે વિદાય આપી સન્માન કરવામાં આવ્યું હતું. (અહેવાલ ઃ મુકુંદ બદિયાણી, તસ્વીરોઃ  કિંજલ કારસરીયા,જામનગર)

(1:32 pm IST)