Gujarati News

Gujarati News

News of Friday, 1st April 2022

જામનગર ઇન્ફોર્મેશન ટેકનોલોજી એસોસીએશનના હોદેદારોની વરણી

 

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર તા. ૧:.. ઇન્ફોર્મેશન ટેકનોલોજી એસો. (જે.આઇ.ટી.એ.)ના હોદેદારોની વરણી કરવામાં આવેલ. આ તબકે નેટટેક ગ્લોબલના ભાર્ગવ ઠાકરની પ્રેસિડન્ટ, ચંદ્રેશા ઇન્ફોટેકના વિજય આર. ચંદ્રેશાની સેક્રેટરી, મિલેનિયમ કોમ્યુનિકેશનના અરવિંદભાઇ પટેલની ટ્રેઝરર, એ. એસ. ઇન્ફોક્રોમના દિવ્યેશભાઇ શેખાની જોઇન્ટ સેક્રેટરી તથા વિશ્વાસ કમ્પ્યુટરના રાકેશભાઇ પટેલની વાઇસ પ્રેસિડન્ટ તરીકે સર્વાનુમતે વરણી કરવામાં આવેલ છે.

(1:25 pm IST)