Gujarati News

Gujarati News

News of Friday, 1st April 2022

લોધીકા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા મોંઘવારી વિરોધના દેખાવો :

ખીરસરાઃ તાલુકા કોંગ્રેસ સમિતિ પ્રમુખ મયુર સિંહ જાડેજા રાજકોટ જીલ્લા કોંગ્રેસ ઉપપ્રમુખ મહેન્‍દ્રસિંહ જાડેજા રાજકોટ જીલ્લા કોંગ્રેસ અ.જા ડિપાર્ટમેન્‍ટ રાજકોટ જીલ્લા કોંગ્રેસ અગ્રણી સુરેશભાઇ બથવાર ચેરમેન સવજીભાઈ પરમાર લોધીકા તાલુકા કોળી સમાજના અગ્રણી શિવાભાઇ સિપરીયા મોટાવડા તાલુકા કોંગ્રેસ અગ્રણી તાલુકા પંચાયત પૂર્વ સભ્‍ય અજીતદાન ગઢવી કોઠાપીપળિયાખીરસરા રાજેશભાઈ સાગઠીયા વિજયભાઇ ભીખાભાઈ સાગઠીયા જગદિશભાઇ બાબરીયા નરશીભાઈ પાભર ઇટાળા લોધીકા પંચાયત વિપક્ષ નેતા રાજભા જાડેજા પૂર્વ લોધીકા તાલુકા પંચાયત અધ્‍યક્ષ કોંગ્રેસ સમિતિ આગેવાન સંજયભાઈ સોજીત્રા કોઠાપીપળિયા ડાયાભાઇ ધાડીયા જયદેવભાઇ ડાંગર હરીપર (પાળ)ᅠ રઘુભા જાડેજા લોધીકા કોંગ્રેસ તાલુકા પંચાયત સભ્‍ય શ્‍યામભાઇ સોલંકી ખીરસરા ઉપસ્‍થિત રહ્યા હતા. (તસ્‍વીર-અહેવાલ : ભીખુપરી ગોસાઇ ખીરસરા)

(10:38 am IST)