Gujarati News

Gujarati News

મેષ

(અ.લ.ઈ.)

મિલન-મુલાકાત માટે સાનુકુળ સમયે અપેક્ષા મુજબ લાભ થાય. નોકરી ધંધામાં રાહ દેખાય. લાંબા પ્રવાસ થવાની પણ સંભાવના

વૃષભ

(બ.વ.ઉ.)

આપણી કામગીરીઓનો બોજ વધતો જણાય. ખર્ચનો પ્રસંગ આવે. નોકરીમાં કાળજી રાખવામાં આવે તે જરૂરી છે.

મિથુન

(ક.છ.ઘ.)

વાહન, મકાન સુખ ઉત્તમ. સ્નેહીજનોથી સહકાર મળશે. નોકરી-ધંધામાં લાભ થાય. ખાવા પીવા બાબતે પણ ખુબ જ વાગૃત રહીને વિશેષ કાળજી રાખવાનો સમય છે

કર્ક

(ડ.હ.)

મિત્ર વર્તુળની મદદ વડીલોના આર્શિવાદથી શુભ કાર્યમાં સફળતા મળી શકે છે.આવકમાં વધારો થઇ શકે છે. લાંબા પ્રવાસ થવાની પણ સંભાવના છે

સિંહ

(મ.ટ.)

પ્રયાસોના મીઠા પરિણામ મળી શકે છે. વિરોધને રોકવામાં પણ સફળતા મળી શકે છે. પરિવાર તરફથી પણ જોરદાર સાથ સહકાર મળી શકે છે.મુંઝવણમાંથી બહાર નિકળવામાં પણ મદદ મળી શકે છે

કન્યા

(પ.ઠ.ણ.)

પડવા અને વાગવાથી સંભાળવાની જરૂર દેખાઇ રહી છે. જમીન અને મકાનનો યોગ બની રહ્યો છે. રોજગારીની તક મળી શકે છે. વાતાવરણ વધારે આદર્શ રહી શકે છે

તુલા

(ર.ત.)

યાત્રા પ્રવાસ માટે આયોજન થઇ શકે છે. આનંદ ઉત્સાહમાં વધારો થઇ શકે છે. માનસિક ચિંતા હળવી બની શકે છે. વેપાર અર્થે કરેલા પ્રવાસ લાભદાયક સાબિત થઇ શકે છે

વૃશ્ચિક

(ન.ય.)

વેપાર સાથે સંબંધિત રોકાણ કરી શકાશે. પરિવાર સુખ મળી શકે છે. નોકરિયાત વર્ગને ઉપરના અધિકારીઓનુ માર્ગદર્શન મળી શકે છે. આરોગ્યની કાળજી રાખવી જરૂરી છે

ધન

(ભ.ધ.ફ.ઢ.)

જીવન સાથી સાથે કોઇ પણ પ્રકારના વાદ વિવાદ હોય અને કોર્ટ કચેરીના ચક્કર હોય તો સારી રીતે બહાર આવી શકાશે

મકર

(ખ.જ.)

યાત્રા પ્રવાસનુ આયોજન થઇ શકે છે. રોજગારીની નવી તકો મળી શકે છે. પરિવાર સુખ રહેશે. આવકનુ પ્રમાણ જળવાય તેવી શક્યતા છે

કુંભ

(ગ.શ.સ.)

કોર્ટ કચેરીમાં સફળતા મળે. નોકરીમાં રાહત દેખાઇ શકે છે. માનસિક ચિંતા હળવી બની શકે છે. વાહન, મકાનની ખરીદી થઇ શકે છે

મીન

(દ.ચ.ઝ.)

સુખ ઉત્તમ મળે. પરિવારમાં શુભ પ્રસંદ આવી શકે છે. શારરિક સુખ ઉત્તમ મળી શકે છે. શેરબજારમાંથી લાભની શક્યતા છે