Gujarati News

Gujarati News

આવતીકાલનું પંચાંગ
વિક્રમ સંવત-ર૦૭૪
શાલિવાહન શક-૧૯૩૯
વીર સંવત રપ૪૪
ઇસ્વીસન-ર૦૧૮
તા.૯/ર/ર૦૧૮- શુક્રવાર
મહા વદ-૯
રામદાસ નોમ, વિંછુડો,
ભદ્રા-રપ-ર૮થી
આજના ગ્રહો
સૂર્ય-મકર
ચંદ્ર-વૃશ્ચિક
મંગળ-વૃશ્ચિક
બુધ-મકર
ગુરૂ-તુલા
શુક્ર-કુંભ
શનિ-ધન
રાહુ-કર્ક
કેતુ-મકર
હર્ષલ-મેષ
નેપ્ચ્યુન-કુંભ
પ્લુટો-ધન
સૂર્યોદય-૭-ર૪
સૂર્યાસ્ત-૬-૩૯
જૈન નવકારશી-૮-૧ર
ચંદ્ર રાશિ- વૃશ્ચિક (ન.ય.)
નક્ષત્ર-અનુરાધા
માંગલીક કાર્યોનો શુભ સમય
૭-ર૩ થી ચલ-લાભ-અમૃત-
૧૧-૩૭, ૧૩-૦૧ થી શુભ-
૧૪-ર૬ સુધી, ૧૭-૧પ થી
ચલ-૧૮-૩૯ સુધી,
શુભ હોરા
૭-ર૩ થી ૧૦-૧ર સુધી,
૧૧-૦૯ થી ૧ર-૦પ સુધી,
૧૩-પ૮ થી ૧૬-૪૬ સુધી,
૧૭-૪૩ થી ૧૮-૩૯ સુધી,
બ્રહ્માંડના સિતારા
રૂદ્રાક્ષના વૃક્ષ હિમાલયની તળેટીમાં થાય છે. હિન્દુસ્તાન-ઇન્ડોએશિયા શ્રીલંકા-ભૂતાન બાંગ્લાદેશ અને નેપાળમાં આ વૃક્ષો જવા મલે છે. વચ્ચે સૌરાષ્ટ્રમાં પણ કોઇએ રૂદ્રાક્ષનું વૃક્ષ ઉગાડેલ તેવું વાંચવા કે જાણવા મળેલ. આ વનસ્પતિને કુદરતી રૂદ્રાક્ષ જેને ટોટલી ડુપ્લીકેટ કહેવાય છે એમ નહીં પણ ટોટલી બોટસ રૂદ્રાક્ષ બજારમા વહેચાતા પણ મલે છે જે ખખાવમાં ઓરીજીનલ હોય તેવા લાગે છે. ઓરીજીનલ રૂદ્રાક્ષનો ઉપયોગ બ્લડપ્રેસરમાંથી છુટકારો મેળવવા થાય છે. ભગવાનના જાપ કરવા માટે પણ રૂદ્રાક્ષની ઉપયોગીતા વિશેષ રહેલી છે તેવું સામાન્ય લોકોની માન્યતા છે. ક્રમશઃ