Gujarati News

Gujarati News

વાહન અને મોબાઇલ ફોન ચોરીની ફરિયાદ માટે ઓનલાઇન સુવિધાઃ ૩૦ દિવસમાં ચાર્જશીટઃ પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ: સિટીઝન પોર્ટલ/સિટીઝન ફર્સ્‍ટ એપ મારફતે ઇ-એફઆઇઆર કોઇપણ સ્‍થળેથી નોંધાવી શકાશેઃ પોલીસ સ્‍ટેશને નહિ થાય ધક્કોઃ ખોટી ફરિયાદ કરનારા સામે થશે કાર્યવાહી : ફરિયાદમાં ચોરીની ઓનલાઇન વિગતો ભર્યા બાદ તપાસનીશ અધિકારીના નામ-મોબાઇલ નંબર સહિતની જાણ ફરિયાદીને એસએમએસથી થશેઃ તપાસનીશ ૪૮ કલાકમાં ફરિયાદીનો સંપર્ક કરી સ્‍થળ મુલાકાત લઇ ૨૪ કલાકમાં ફરિયાદનો નિકાલ કરશેઃ જો અરજી ખોટી હશે તો ફાઇલ થશેઃ ૭૨ કલાકમાં ફરિયાદનો નિકાલ ન થાય તો એસીપીને મેસેજ જશે, એ પછીના ૨૪ કલાક બાદ ડીસીપીને મેસેજ જશેઃ પાંચ દિવસમાં આખરી નિર્ણય ન લેવાય તો સંબંધીત અધિકારી વિરૂધ્‍ધ થશે શિક્ષાત્‍મક કાર્યવાહી : ઓનલાઇન ફરિયાદની સુવિધાનો વધુને વધુ લોકો ઉપયોગ કરે તે માટે હોર્ડિંગ્‍સ, પેમ્‍પલેટનો ઉપયોગ થશેઃ ઓફલાઇન ફરિયાદ લેવાનું બંધ નહિ થાય access_time 3:33 pm IST