Gujarati News

Gujarati News

News of Monday, 30th May 2022

રાજયકક્ષાની એકવેટિક ચેમ્‍પિયનશીપના ઉદ્દધાટન સમારોહમાં બે સ્‍વિમરનું સન્‍માન

રાજકોટના યજમાન પદે આયોજિત રાજયકક્ષાની એકવેટિક ચેમ્‍પિયનશીપના ઉદ્દધાટન સમારોહમાં રાજકોટના નેશનલ ગોલ્‍ડ મેડલ સ્‍વિમર લવજીભાઈ મોલીયા (ગોલ્‍ડ મેડલ, હેટ્રિક) અને નેશનલ ગોલ્‍ડ મેડલ સ્‍વિમર અરૂણકુમાર ભટળનું રાજયના વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગના સચિવ શ્રી વિજય નહેરાના હસ્‍તે સન્‍માન કરવામાં આવ્‍યુ હતુ.

(10:57 am IST)