Gujarati News

Gujarati News

News of Saturday, 29th January 2022

આઇશર વાળાએ કાવો મારતાં ગભરાઇ ગયેલા જગદીશભાઇ ગબડી ગયા

સરધારના પ્રોઢ સારવારમાં: આજીડેમ ચોકડી પુલ પર બનાવ

રાજકોટ તા. ૨૮: સરધાર રહેતાં અને ડ્રાઇવીંગ કરતાં જગદીશભાઇ માવજીભાઇ મકવાણા (ઉ.વ.૫૫) રાજકોટ આવ્યા હોઇ આજીડેમ ચોકડી પાસે પુલ પર વાહનની રાહ જોઇને ઉભા હતાં ત્યારે એક આઇશર વાળાએ ઓચીંતો કાવો મારતાં જગદીશભાઇ ગભરાઇને દૂર ખસવા જતાં ગબડી પડતા ગંભીર ઇજા થતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાતાં હોસ્પિટલ ચોકીના સ્ટાફે આજીડેમ પોલીસને જાણ કરી હતી.

(2:33 pm IST)