Gujarati News

Gujarati News

News of Monday, 28th March 2022

વોર્ડ નં. ૧૩ના સ્વામીનારાયણ ચોકમાં ઓઇલ ઢોળાતા તાકીદે ફાયર બ્રિગેડની ટીમે રસ્તો કેમીકલથી ચોખ્ખો કર્યો

રાજકોટઃ આજે સવારે વોર્ડ નં. ૧૩ માંઅ આવેલ સ્વામીનારાયણ ચોક વિસ્તારમાં ઓઇલ રોડ પર ઢોળાયુ હતું. આ ઘટનાની જાણ યુવા ભાજપ અગ્રણી શૈલેષ ડાંગરને થતા તાકીદે ફાયર બ્રિગેડને જાણ કરી હતી. ફાયર બ્રિગેડની ટીમ દ્વારા આ રોડ કેમીકલથી સાફ કરી ચોખ્ખો  કર્યો હતો. તે વખતની તસ્વીર.

(3:43 pm IST)