Gujarati News

Gujarati News

News of Monday, 28th March 2022

ઘેરાવ કાર્યક્રમમાં પહોંચે તે પહેલા જ યુવા કોંગી આગેવાનોની અટકાયત

રાજકોટઃ યુવાનોના હક અધિકાર માટે આજે વિધાનસભા ઘેરાવ કરવાના કાર્યક્રમમાં પહોંચે તે પેહલા જ પોલીસ દ્વારા  રાજકોટ શહેર યુવા કોંગ્રેસના પ્રમુખ હરપાલસિંહ જાડેજા તથા રવિ જીતીયા ને અડધે રસ્તેથી ડીટેઇન કરવામાં આવ્યા હતા.

(2:38 pm IST)