Gujarati News

Gujarati News

News of Saturday, 28th January 2023

વીવીપી કોલેજના જયેશભાઇ અંતાણીના પરિવારની કારમાં અચાનક આગ ભભૂકી : ત્રણેયનો બચાવ

પત્ની-પુત્ર સાથે અમદાવાદથી રાજકોટ આવતા હતા ત્યારે અમદાવાદ હાઇવે પર અચાનક આગ લગતા કાર સળગી

રાજકોટ વિવિપી કોલેજના અને જાણીતા સહકારી અગ્રણી જયેશભાઇ સંઘાણી અને તેમના પત્ની અને પુત્ર અમદાવાદ થી રાજકોટ કારમા આવતા હતા ત્યારે અમદાવાદ હાઈવે ઉપર કાર અચાનક સળગી ગઈ. ત્રણેયનો બચાવ. ફાયર બ્રિગેડની ટિમ દ્વારા પાણી નો મારો ચલાવી આગ બુઝાવી હતી

(9:44 pm IST)