Gujarati News

Gujarati News

News of Friday, 27th August 2021

શહેરમાં બપોર સુધીમાં કોરોનાનો એકેય રિપોર્ટ પોઝિટિવ નથી

રાજકોટઃ શહેરમાં આજે બપોર સુધીમાં '૦' કેસ નોંધાયોઃ કુલ આંક ૪૨,૮૧૦એ પહોંચ્યોઃ આજ દિન સુધીમાં ૪૨,૩૪૨ દર્દીઓએ કોરોનાને હરાવ્યોઃ રિકવરી રેટ ૯૮.૯૦ ટકા થયોઃ હાલમાં ૧૦ દર્દીઓ સારવાર હેઠળઃ ગઇકાલે ૧ કેસ નોંધાયોઃ  બપોર સુધીમાં ૪૪૪૩ નાગરીકોએ રસી લીધી

(3:33 pm IST)