Gujarati News

Gujarati News

News of Saturday, 26th March 2022

કેશ લેશ હેલ્‍થ કાર્ડ આપવા રજુઆત

રાજકોટ તા. ર૬: રાજયના તમામ નિવૃત, વર્તમાન કર્મચારીને તેના પરિવારને આવરી લઇ, દેશની તમામ પેથીની બેસ્‍ટ, માનવતા, સાદગી સ્‍વચ્‍છતાને મહત્‍વ આપતી હોસ્‍પિટલો માન્‍ય ઓપીડી, ઇન્‍ડોરમાં ચાલે તેવું, તમામ રોગોને તમામ ખર્ચને આવરી લેતું કેશ લેશ હેલ્‍થ કાર્ડ આપવા રાજયના આરોગ્‍ય મંત્રીશ્રીને નિલેશભાઇ એમ. શાહે પત્ર લખી વિનંતી કરી છે.

(4:51 pm IST)